________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
জানাই अग्रिममूलपाठावलोकनेन च मूलगुणनाशकं निषिद्धमद्यमिह नैव विज्ञायते, तथाहि-चतुर्विधाऽऽहारे मद्यपाने च मूञ्छितस्यापि शैलकस्य प्रमाददोषवशात् केवलं जनपदविहारानईता जाता, न तु मूलगुणनाशस्तस्याभूदिति विज्ञाय पान्थकामु. खेषु पञ्चशतानगारेषु प्रधानतया मुख्यं पान्थकमनगारं तस्य वैयावृत्त्यकरणार्थ स्दापयित्वा पान्थकवर्जितास्ते सर्वेऽनगाराबहिर्जनपदविहारं विहरन्तिस्मेति वक्ष्यते। यदि शैल केन निषिद्धमचं सेवितं स्यात् तर्हि तस्मिन् मूलगुणरहितेऽनगारधर्मात् प्रच्युते च सति पान्यकोनगारस्य तद्वैयारत्यकरणं विरुध्यते । मर्यादा के अनुसार अकल्प्य तथा प्रवचन निषिद्ध वस्तु के देने के लिये मंडूक राजा ने उन से नहीं कहा तो भला वे उसकी आज्ञा के विरुद्ध मद्य उन्हें कैसे पिलाने में समर्थ हो सकते थे। तथा आगे का मूल पाठ देख ने से भी यही बात पुष्ट होती है कि मूल गुणों का विना. शक निषिद्ध. मद्य इस मद्य शब्द का वाच्यार्थ नहीं हो सकता है । तथा हि- " चतुविध आहार एवं मद्यपान में मूच्छित बने हुए भी शैलक को प्रमाद दोष के वश से केवल जन पदों में विहार करने की ओर से ही अशक्ति आ गई है, उनके मूलगुणों का नाश नहीं हुआ है ऐसा समझ कर पांथक को छोड़ और समस्त मुनिजन वहां से बाहिरजन पदों में बिहार कर गये और पांथक को वे उनकी वयावृत्ति करने के लिये छोड़ गये। ऐसा सूत्रकार आगे कहेंगें । यदि शैलक ने निषिद्ध मद्यका सेवन किया होता तो वे मूलगुणो से भी रहित हो जाते और इस तरह अनगोर धर्म से रहित होने पर पांथक अनगोर को उनकी બીજી વાત એ પણ છે કે જ્યારે સાધુમર્યાદા મુજબ અક તેમજ પ્રવચન નિષિદ્ધ વસ્તુ ને આપવા માટે મંડૂક રાજાએ વૈદ્યોને આદેશ આપે નહિ તે વૈદ્યોની શી તાકાત કે તેઓ તેમની આજ્ઞાને ઓળંગીને શૈલક અનગારને મદ્ય પીવડાવે? તેમજ આગળના “મૂળ પાઠને ” જેવાથી પણ આવાત સિદ્ધ થાય છે કે ગુણને નષ્ટ કરનાર મદ્ય અહીં મધ-શબ્દને વાચ્યાર્થ થઈ શકે જ નહિ. જેમકે- ચાર જાતના આહાર અને મદ્ય પાનમાં મૂરóવશ થયેલા શૈલકને પ્રમાદ દોષથી ફક્ત જનપદે વિહાર કરવા માટેની અશક્તિ જ આવી ગઈ છે. તેમના મૂળગુને નાશ થયો નથી આવું સમજીને જ પાંથકને ત્યાં મૂકીને બધા મુનિઓ ત્યાંથી બીજા બહારના જન પદમાં વિહાર કરવા માટે નીકળી પડયા પથકને શૈલકની વૈયાવૃત્તિ માટેજ મુનિઓ મૂકીને ગયા હતા. આ સૂત્રકાર આ પ્રમાણે આગળ વર્ણન કરવાના જ છે. હવે જે શૈલકે આગમનિષિદ્ધ મદિદાનું સેવન કર્યું હતતો તેઓ મૂળ ગુણોથી પણ હીન થઈ જાત અને આ પ્રમાણે અનગાર ધર્મ રહિત
For Private And Personal Use Only