________________
Shri Mahavir Jain Aradhana Kendra
१०८
www. kobatirth.org
4
ज्ञाताधर्मकथासूत्रे
पट्टयाए अक्खए वि अहं अव्यए वि अहं अवट्ठिए वि अहं' प्रदेशार्थतया - अक्षयोऽप्यहम् असंख्यातानामात्मप्रदेशानामे कस्यापि केनापि प्रकारेण क्षयाSभावात् । अन्ययोऽप्यहम् केनापि प्रकारेणैकस्याप्यात्मप्रदेशस्य नाशाभावात् । का भी उत्तर हो जाता है । इस तरहसे मानने पर भी वहां अहं. प्रत्यय होने में कोई बाधा नही आती है । और उत्तरीति से आत्मा में द्विव भावता आने पर उसमें श्रोत्रादि विज्ञानों की तथा अवयवो की अनेकता भी विरूद्ध नहीं पड़ सकती है । यह विरुद्धता तो आत्मा में एक स्वभावता मानने पर ही आती है। मूल में एक होने पर भी अनेक स्वभाव की मान्यता बाधित नही होती है। जैसे देवदत्त एक पदार्थ में पितृत्व, पुत्रत्व, भ्रातृत्व आदि अनेक स्वभाव एक ही काल में होते हुए प्रतीति होते हैं । एक आत्मा के असंख्यात प्रदेश शास्त्रकारों ने कहे हैं । इन में से कोई भी ऐसा प्रदेश नही है जिसका किसी भी प्रकार से क्षय हो सके अतः इस प्रदेश की अपेक्षा से मैं आत्मा अक्षय हूँ । इसी तरह एक भी आत्मा के प्रदेश का किसी भी तरह से नाश नही हो सकने के कारण मैं आत्मा अव्यय हूँ । अव्यय शब्द का जो किन्हीं २ ने ऐसा अर्थ किया है कि कितनेक प्रदेशों का व्यय नहीं होता है सो वह आगम से विरुद्ध पड़ता है कारण इस અનેક છુ' એ પ્રશ્નના ઉત્તર પણ પુષ્ટ થાય છે, આ માન્યતાથી ત્યાં અહંની પ્રતીતિમાં કોઈપણ જાતના વાંધા જણાતા નથી. અને આ રીતે આત્મામાં દ્વિત્વભાવની સ્થાપનાથી તેમાં શ્રોત્ર વગેરે વિજ્ઞાાની તેમજ અવયવેાની અનેફતામાં પણ કાઇ પણ જાતના વરાધ જણાતા નથી. આત્મામાં એક સ્વભાવતા માનવામાંજ આ વાંધા ઊભેા થાય છે. આ પ્રમાણે મૂળ રૂપે એક હાવાં છતાં પણ અનેક સ્વભાવની માન્યતા કાઇ પણ રીતે બાધિત થતી નથી. જેમકે દેવદત્ત આ એક પદાર્થમાં પિતૃત્વ પુત્રત્વ ભ્રાતૃત્વ વગેરે ઘણા સ્વભાવાની પ્રતીતિ એકજ કાળમાં થાય છે. એક આત્માના અસખ્યાત પ્રદેશેા શાસ્ત્રકારો એ કહ્યા છે. આ અસંખ્યાત પ્રદેશમાંથી કાઇ પણ એવા પ્રદેશ નથી કે જેના કાઇપણ રીતે નાશ થઇ શકે. એથી આ પ્રદેશની અપેક્ષાએ હું ‘ આત્મા ’ અક્ષયછું. આ રીતે આત્માના એક પણ પ્રદેશના ગમેતે સ ંજોગોમાં કોઇપણુ રીતે નાશ નહિ થવાથી હું ‘ આમાં અવ્યયછું. અવ્યય શબ્દના અ’ કોઇ એ એવી રીતે કર્ચી છે “ કેટલાક પ્રદેશે! ના વ્યય થતા ન હાય તે અવ્યય ' તે આ અર્થ આગમથી વિરુદ્ધ છે. કારણકે આ અને માનવાથી ૮ કેટલાક પ્રદેશાના નાશ થાય છે' આવે! અર્થ પણ નીકળે છે. ' ત્રિકાળમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only