________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
ज्ञाताधर्मकथागसूत्रे कषायोपशमितत्वात्, पुष्करपत्रमिवनिरुपलेपः भोगाभिलाषरूपलेशवर्जितत्वात् , कूर्मइव गुप्तेन्द्रियः वशीकृतेन्द्रियत्वात् , खङ्गिविषाणमिव एकजातः खडूगी= वन्य जन्तुविशेषः 'गेंडा' इतिभाषाप्रसिद्धः तस्य विषाणं शुङ्गं तद्वदेकजातः स्वास्मावलम्बितत्वात् , विहगइव विप्रमुक्तः पक्षिवत् संनिधिवजितत्वात् , भारण्डपक्षीव अअप्रमत्तः=भारण्डपक्षिणो हि एकोदराः पृथग्ग्रीवा अन्योन्यफलभक्षिणो जीवद्वयरूपा भवन्ति, ते च सर्वदा चकितचित्तास्तिष्ठन्ति, तद्वत् प्रमादरहितत्वात् कुञ्जरइव शूरः कर्मशत्रु पराजेतुं दृढोत्साहवत्त्वात् , चन्द्रइव सौम्यलेश्यः शुभपरिणामवत्त्वात् , होने के कारण वे वायु की तरह अप्रतिबद्ध विहारी यन गये। कषायों के उपशमित हो जाने से शरत् काल के जल के समान वे निर्मल हृदय से युक्त हो गये। भोगाभिलाष रूप लेप से रहित होने के कारण वे पुष्कर (कमल) पत्र की तरह निरूपलेप हो गये । कच्छप की तरह वे अपनी इन्द्रियों को गुप्त करने वाले होने से गुप्तेन्द्रिय बन गये । केवल अपनी आत्मा के ही अवलम्बन करने वाले होने से वे गेंडाहाथी के विषाण की तरह एक जात हो गये । संनिधि से वर्जित होने के कारण पक्षी की तरह वे विप्रमुक्त हो गये। भारण्ड पक्षी की तरह वे अप्रमत्त रहने लगे। ये भारण्ड पक्षी एक उद्रवाले होते हैं, ग्रीवा इसकी पृथक होती हैं, अन्योन्य फल भक्षी होते हैं-दो जीव होते हैं । ये सर्वदा चकित चित्त रहा करते है। कर्मरूप शत्रु को पराजित करने के लिये दृढ उत्साह संपन्न होने के कारण ये कुंजर (हाथी) की तरह शूर बन गये । शुभपरिणामों से युक्त होने के कारण ये चन्द्रमण्डल की तरह सौम्य लेश्या ના ઉપશમનથી શરદ ઋતુના પાણીની જેમ તે સ્વચ્છ હૃદયવાળા થયા, ભેગ વિલાસ રૂપ લેપથી રહિત હેવાથી પુષ્કર કમળપત્ર ની જેમ નિરુપલેપ થયા કાચબાની જેમ તે પિતાની ઇન્દ્રિયને ગુપ્ત કરનાર હોવાથી ગુપ્તેન્દ્રિય થયા. કેવળ પિતાના આત્માને જ અવલંબ આપનાર હોવાથી તે ગેંડા હાથીને વિષાણ (શીંગડા) ની જેમ એક જાત થયા. સંનિધિ વગર હોવાથી પક્ષી ની જેમ તે વિપ્રમુક્ત થયા. ભારંડપક્ષીની જેમ તે અપ્રમત્ત (મદ વગર) રહેવા લાગ્યા, આ ભાખંડ પક્ષી એક પેટ વાળાં હોય છે. તેમની ડેક પૃથફ હોય છે. અન્યન્ય ફળ ભક્ષી હોય છે-તેમજ બે જીવ હોય છે. તે હમેશાં ચકિતચિત્ત રહે છે. તે સ્થાપત્યા પુત્ર કર્મના શત્રુને પરાજિત કરવા માટે દઢ ઉત્સાહ સંપન્ન હોવાથી કુંજર (હાથી) ની જેમ શૂર થયા. શુભ પરિણામેથી યુક્ત હોવાથી તે ચંદ્રમંડળ ની જેમ સૌમ્ય લેણ્યા વાળા થયા. બીજા જીવોને
For Private And Personal Use Only