SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટાર્ગ प्रतिष्ठाविधिः - हवन सामग्रो @ અથ ઘંટાકર્ણપ્રતિષ્ઠા તથા શાન્તિકપૂજનની હવન સામગ્રી. ૧ પંચ પરમેષ્ટિ પૂજન હેમમાં-ખાંડ, ઘી, દુધપાક, ચંદન અને સેવનના તથા ખીજડાના છોડીએ. ૨ દશ દિપાલ પૂજન હેમમાં–ઘી, ગોળ, ગુગળ, દુધપાક, શેરડીના કકડા, પીપળે અને વડના ડીઆ. ૩ બાર રાશિ પૂજન હોમમાં–દુધ, ઘી, વડ અને બીલાના ડીઆ. ૪ નક્ષત્ર પૂજન હોમમાં–ધી, મધ, ગુગુલફળ, પીપળા અને વડના ડીઆ. ૫ નવગ્રહ પૂજન હેમમાં–ધી, ગોળ, દુધ, શેરડીના કકડા, કોઠું, પીપળાના ડીઆ. દસેળ વિદ્યાદેવી પૂજન હેમમાં–થી, ખાંડ, દુધપાક, શેરડીના કકડા, પીપળાના ડીઆ. ૭ ગણપતિ પૂજન હોમમાં–લાડવા ચૂરમાના, ઉંબરાના ઇડીઆ. ૮ કાર્તિકેય પૂજન હેમમાં ઘી, દૂધપાક, મહુડાના ફૂલ, પીપળાના છોડીઆ. ૯ ક્ષેત્રપાલ પૂજન હેમમાં–તલના લાડવા, ધતુરાનાં છોડીઆ. ૧૦ પુરદેવતા પૂજન હેમમાં–ઘી, ગોળ, શેરડીના કકડા, વડના ડીઆ. ૧૧ ચાર નિકાયદેવ પૂજન હેમમાં–દુધપાક, શેરડીના કકડા, જુદી જુદી જાતના ફલો. @ @ || દુધ II For Private and Personal Use Only
SR No.020345
Book TitleGhantakarna Pratishtha Vidhi_
Original Sutra AuthorN/A
AuthorVardhamansuri
PublisherVardhamansuri
Publication Year
Total Pages64
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy