________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટાવાળું प्रतिष्ठा विधिः
उपयोगी सामग्री
૧૨ ચોસઠ યોગિની પૂજન હોમમાં– ઘઉં, ઘી અને ગોળની બનાવેલી લાપસી, બદામ, ખજૂર અને દ્રાક્ષ સાથે.
તેમજ વડ, પીપળા અને બેરડીના છેડીઆ. 1 ૧૩ બાવનવીરના પૂજનના હેમમાં–ગોળ, મધ અને તલના વડા, તેમજ વડ, કઠું અને આંબાના ડીઆ.
૧૪ અષ્ટ ભૈરવ પૂજન હેમમાં–મધ, લેબાન, તલ, પુડલા. પીપળા, વડ તથા ધતૂરાના ડીઆ. ૧૫ ઘંટાકર્ણદેવ પૂજન હોમમાં—અખરેડ, ટેપરા, બદામ, સાકર, ઘી સાથે ગુગળની ૧૦૮ ગેળી, વડ,
પીપળા અને આંબાના છેડીઆ.
નેધ– ડીઆનું પ્રમાણ પ્રદેશ પ્રમાણ એટલે તર્જની આંગળી પ્રમાણ સમજવું. દેવના હેમમાં– સંતર્વિતોડતુ વાદા બલવું. દેવીના હેમમાં–ાં સંતર્વિસાતુ સ્વાહા બેલવું.
જિક
For Private and Personal Use Only