________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
સરળ ભાષામાં સાધારણ બુદ્ધિને મનુષ્ય સમજી શકે તેવી રીતે આપી છે. આનું મુખ્ય કારણ તો એ છે કે આ કાશના પ્રણેતા ઉત્તમ શિક્ષક, અપૂર્વ કવિ, તલસ્પર્શી સાક્ષર, ઉંડા વિવેચક તથા મહાન દાનિક પ`ડિત છે. દનકાશ શ્રીયુત છે.ટાલાલ નરભેરામ કવિની પરિપૂર્ણ વિદ્વત્તાના પરમ પરિપાકની પુનીત પ્રસાદી છે, કારણ કે આ કાશ તેએશ્રીએ લગભગ પચાશી વર્ષની વયે શાસ્ત્રોનું મંથન કરી મનનપૂર્ણ રીતિથી રચ્યા છે. આ કોશમાં દર્શનશાસ્ત્રના સર્વ પારિભાષિક શબ્દોના સમાવેશ કર્યો નથી પણ શાસ્ત્રા ધ્યયનમાં ઉપયોગી એવા સવ` મુખ્ય મુખ્ય શબ્દોના સગ્રહ કર્યો છે. જ્યાં જ્યાં જરૂર જાઇ ત્યાં ત્યાં એક એક શબ્દની ભિન્ન ભિન્ન પુસ્તકમાં તથા દર્શનામાં દષ્ટિગોચર ચતી વ્યાખ્યાઓ આપી છે જેથી તુલનાત્મક અભ્યાસ કરવાની સુગમતા પડે અથવા અમુક શાસ્ત્રનું અધ્યયન કરનારને અમુક શબ્દનું તે શાસ્ત્ર શી રીતે વ્યાખ્યાન કરે છે તેની પણ સ્પષ્ટ સમજણ પડે. ‘ જ્ઞાતિ' શબ્દની અથવા • જીવધિ શબ્દતી વ્યાખ્યા વાંચી જોનારને કર્તાના આવા સુંદર પરિશ્રમને પરિચય થશે. આમ છતાં શબ્દોની સર્વ પ્રકારની વ્યાખ્યા આ કાશમાં ઉપલબ્ધ થશે નહિ. કારણ કે તેવા સંગ્રહ કરવાને ઘણો વ્યક્તિની એકત્ર સહાય, ઘણા સમય તથા દર્શનશાસ્ત્રાના સર્વ પુસ્તકાનું સમગ્ર પર્યાàાચન આવશ્યક હેવાથી તે કાર્ય અતિ દુષ્કર છે. મુખ્યત્વે આ કાશ કર્તાના પોતાના વિસ્તુત વાંચનમાંથી તારવી કહાડેલા પ્રસિદ્ધ અને શાસ્ત્રયનમાં ઉપયાગી એવા શબ્દોના સંગ્રહ છે. આશા છે કે વિદ્વત્તારસિક, સહૃદય ગુર્જર જનતા આ ગ્રન્થને સહર્ષ વધાવી લેશે અને દર્શનશાસ્ત્રનું પુનરૂત્થાન સાધી, તત્ત્વજ્ઞાનના પ્રકાશ દિદિગન્તમાં પ્રસારી ગુજરભૂમિમાં ગીર્વાણુભારતીને પુનઃ પ્રતિષ્ઠિત કરશે.
પ્રસ્તાવનાની સમાપ્તિ કરતાં પહેલાં ગુજરાત વર્નાકયુલર સાસાઇટીના સેક્રેટરી શ્રીયુત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ જેમના સાજન્યથી આ ગ્રન્ય પ્રકાશ પામ્યા છે. તેમના કર્તી તરફથી હાર્દિક આભાર માની હું વિરમું છું.
અનુષરામ ગાવિન્દરામ ભટ્ટ
For Private And Personal Use Only