SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) ચોસઠ પ્રકારી પૂજા–સાર્થ કુછ મિચ્છ કષાય સવિ, ભય ધ્રુવબંધી એહ; શેષ અદ્ધવબંધી કહી, મિચ્છ ધ્રુદય ગેહ. ૭. સગવીશ અધાય કહી, હવે અદ્ભવ સમ મિસ સત્તાથી દૂરે કરે, ધ્રુવ સત્તા છવીશ. મેહની દૂર થયે થકે, નાસે કર્મ સંભાર; કારણથી કારજ સંધે, પૂજા અષ્ટ પ્રકાર. દ્વાની (ઓધવ માધવને કહેજોએ દેશી.) જળપૂજા જુગતે કરીએ, મેહની બંધડાણ હરીએ; વિનતડી પ્રભુને કરીએરે, ચેતન ચતુર થઈ ચૂક. નિજ ગુણ મેહવશે મૂકયે રે. ચેતન ૧. જીવ હણ્યા ત્રાસ જળ ભેટી, દેઈ ફસે મગર કુટી; મુખ દાબી વાધર વિંટી રે. ચેતન૨. કલેશ શમ્યા ઉદિરણીઆ, અરિહા અવગુણ મુખ ભણુઆ; બહુ પ્રતિપાલકને હણીઆ રે. ચેતન ૩. ધર્મી ધર્મથી ચૂકવીઆ, સૂરિ પાઠક અવગુણ લવીઓ; મુતદાયક ગુરુ હેલવીયા રે, ચેતન ૦૪ નિમિત્ત વશીકરણે ભરીઓ, તપસી નામ વૃથા ધરીઆ પંડિતવિનય નવિ કરીએ રે, ચેતન, ૫, ગામ દેશ ઘર પરજાન્ય, પાપ કરી અન્ય શિર ઢાળ્યા; કપટ કરી અહુ જન વાન્યા રે. ચેતન ૬. બ્રહ્મચારી થઈ ગવ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy