________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ-મેહનીય કર્મ નિવારણ પૂજા
(૮૫)
રાણો, પરદારાણું મુંઝાણો; પરધન દેખી દુહવાણ રે. ચેતન ૭. પરદ્રોહી મિથ્યાભાષી, વિશ્વાસધાતી ફૂડશાખી, મુનિ છડી સેવ્યા ખાખી રે. ચેતન ૭. મેહનીબંધ કરી ફરિયે, સિત્તેર કડાકોડી સાગરિ, હવે તુમ શાસને અવતરિયા રે. ચેતન ૮ શ્રી શુભવીર મયા કીજે, જીમ સેવક કારજ સીજે; વાંક ગુનો બખસી દીજે રે. ચેતન ૯.
तीर्थोदकैमिश्रितचंदनौधैः, संसारतापाहतये सुशीतैः । जराजनीप्रांतरजोऽभिशांत्य, तत्कर्मवाहार्थमजं यजेऽहं ॥ १॥
I સુવર્ણજિતવૃત્તદાન सुरनदीजलपूर्णघटैर्घन-घुसृणमिश्रितवारिभृतैः परैः । स्नपय तीर्थकृतं गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः ॥१॥ जनमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥
મંત્ર-૪ શ્રી શ્રી સ્વ. પૂ. ર૦ શ્રીમત્તે શેनीयबंधस्थाननिवारणाय जलं यजामहे स्वाहा ।
પહેલી જળપૂજા અર્થ
દુહાનો અર્થ શ્રી શુભવિજ્ય નામના સુગુરુ જે માતા-પિતા તુલ્ય છે
For Private and Personal Use Only