________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.............
............
શું ચતુર્થ દિવસે અધ્યાપનીય મોહનીય છે 6 કર્મસૂદનાથ ચતુર્થ પૂજાષ્ટક છે હિ.ase
...... . प्रथम जळपूजा
દુહા શ્રી શુભવિજય સુગુરુ નમી, માતપિતા સમ જેહ; બાળપણે બતલાવીઓ, આગમનિધિ ગુણગેહ. ૧. ગુરુ દી ગુરુ દેવતા, ગુરુથી લહીએ નાણુ નાણુથકી જગ જાણીએ, મેહનીનાં અહિઠાણું. ૨. કષ્ટ તે કરવું સેહલું, અજ્ઞાની પશુ ખેલ; જાણપણું જ દેહલું, જ્ઞાની મેહનવેલ. ૩ અજ્ઞાની અવિષે કરે, તપ જપ કિરિયા જેહ વિરાધક ષટ્કાયને, આવશ્યકમાં તેહ. મૂરખ મુખ આગમ સુણી, પડિયા મેહની પાસ; આગમ લેપે બિહું જાણું, નરક નિગોદે વાસ. ૫. મૂરખ સંગ અતિ મળે, તો વસીએ વનવાસ; પંડિતશું વાસ વસી, છેદે મેહને પાસ.
For Private and Personal Use Only