________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ–વેદનીય કર્મ-નિવારણ પૂજા
~ -
કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે– અશાતાદનીના ઉદયને નિવારવા માટે અમે પ્રભુની નૈવેદ્ય પૂજા કરીએ છીએ.
अष्टम फलपूजा
દુહા
આત્મિક ફળ પ્રગટાવીયું, ટાળી શાત અશાત; ત્રિશલાનંદન આગળ, ફળ પેજ પરભાત, ૧
ઢાળ (રાગ વસંત, નંદકુંવર કેડે પડ્યો, કેમ જળ અમે ભરીએ?—એ દેશી)
વીરકુંવરની વાતડી કેને કહીએ? કેને કહીએ રે કેને કહીએ, નવિ મંદિર બેસી રહીએ, સુકમાળ શરીર, વીર એ આંકણી. બાળપણથી લાડકા નૃપ ભાવ્ય; મળી ચાસઠ ઈંદ્ર મહા; ઈંદ્રાણું મળી હરાવ્યું, ગયે રમવા કાજ. વીર. ૧.છારું ઉછાંછળા લેકના કેમ રહીએ? એની માવડીને શું કહીએ? કહીએ તે અદેખા થઈએ,નાસી આવ્યા બાળ. વીર. ૨. આમલકી ક્રીડાવશે વીંટાણા, મોટે ભરીંગ રોષે ભરાણા; હાથે ઝાલી વીરે તા, કાઢી નાખે દૂર. વીર૦ ૩, રૂપ પિશાચનું
For Private and Personal Use Only