________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮
)
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
દેવતા કરી ચળિયો, મુજ પુત્રને લેઈ ઉછળિયે; વીરે મુષ્ટિપ્રહારે વળિયે, સાંભાળિયે એમ, વીર. ૪. ત્રિશલા માતા મેજમાં એમ કહેતા, સખીઓને બંભા દેતા; ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતા, તેડાવે બાળ. વીર. ૫. વાટ
વંતા વીરજી ઘેર આવ્યા, ખોળે બેસારી હલરાવ્યા માતા ત્રિશલાએ ન્હવાગ્યા, આલિંગન દેત. વીર૦ ૬. યૌવન વય પ્રભુ પામતાં પરણાવે, પછી સંયમ શું મન લાવે; ઉપસર્ગની ફેજ હઠાવે, લીધું કેવળનાણ. વીર ૭. કર્મસૂદન તપ ભાખિયું જિનરાજે, ત્રણ લેકની ઠકરાઈ છાજે; ફળપૂજા કહી શિવકાજે, ભવિને ઉપગાર. વીર ૮ શાતા અશાતા વેદની ક્ષય કીધું, આપે અક્ષય પદ લીધું શુભવીરનું કારજ સીયું, ભાંગે સાદિ અનંત, વીર૦ ૯.
કાવ્ય પ્રથમ કમની આઠમી પૂજા પ્રમાણે કહેવા. मंत्र:-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते. वेदनीयकर्मदहनाय फलं यजामहे स्वाहा ॥
આઠમી ફળપજાને અર્થ
દુહાને અર્થ શાતા ને અશાતા વેદનીય કર્મ ટાળીને જેમણે આમિક ફળ પ્રગટ કર્યું છે એવા ત્રિશલામાતાના પુત્ર વીરપરમાત્માની પાસે પ્રભાતે ફળપૂજા કરીએ. ૧.
For Private and Personal Use Only