________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૦૪)
ચાસઠ પ્રકારી પૂજા–સાથે
સુખ પામો. ૬. (આ કથા પણ વિજયચંદકેવળી ચરિત્ર ભાષાંતરમાં છે)
કાવ્યને અર્થ પૂર્વવતુ. મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે-ઉપભેગાંતરાયને ઉછેદ કરવા માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ.
षष्ठ अक्षतपूजा
દુહા વીર્યવિઘન ઘન પડળમેં, અવરાણું રવિતેજ; કાળ ગ્રીષ્મ સમ જ્ઞાનથી,દીપે આત્મ સતેજ. ૧ અક્ષત શુદ્ધ અખંડશું, નંદાવર્ત વિશાળ પૂરી પ્રભુ સન્મુખ રહી, યુણિયે જગત દયાળ. ૨
જિર્ણોદા યારા; મુણીંદા પ્યારા દેખેરી જિમુંદા ભગવાન, દેખરી જિમુંદા પ્યારા–એ આંકણી. ચરમ પયડી મૂળ વિખરિયાં, ચરમ તીરથ સુલતાન દે દરશન દેખત મગન ભયે હૈ,માગત ખાયક દાન દેખ૦ ૧ પંચમ વિઘનકા ખય ઉપશમસે, હાવત હમ નહીં લીન દે. પાંગળ બળહીના દુનિયામેં, વીરે સાળવી દીન. દેખે ૨ હરિ બળ ચક્રી શક ર્યું બળિયે,નિર્બળ કુળ
+ તીર્થના રાજા..
For Private and Personal Use Only