________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~
~
~
~
~
અષ્ટમ દિવસ–અંતરાય કર્મ-નિવારણ પૂજા (ર૦૫) અવતાર; દે. બાહુબળી બળ અક્ષય કીને, ધન ધન વાલીકુમાર, દેખ૦ ૩ સફળ ભયે નર જન્મ હમેરે, દેખત જિન દેદાર; દેલેહચમક જ્યુ ભગતિસેં હળિયે,
પારસ સાંઈ વિચાર.દે૪ કીયુગળ+વ્રીહી ચંચુમેં ધરલેં, જિન પૂજન ભયે દેવ દેo અક્ષતસેં અક્ષય પદ દેવ, શ્રી શુભવીરકી સેવ. દેખે ૫.
क्षितितलेऽक्षतशनिदानक, गणिबरस्य पुरोऽनतमण्डल । क्षतविनिर्मितदेहनिवारणं, भवपयोधिसमुद्धरणाद्यतं ॥ १ ॥ सहजभावसुनिर्मलतंडुलै विपुलदोषविशोधकमंगलैः। अनुपराधसुबोधविधायक, सहजसिद्धमहं परिपूजये ॥२॥
मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते०वीर्यांतरायविच्छेदनादय अक्षतं यजामहे स्वाहा ॥
છટ્રી અક્ષતપૂજાને અર્થ
દુહાનો અર્થ વીઆંતરાયરૂપ વાદળાના પડળમાં આત્મારૂપ સૂર્યનું તેજ અવરાયેલું છે. તે ગ્રીષ્મકાળમાં હોય તેવા વિશેષ તેજવાળા જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી આત્મા તેજવાળે થાય અને દીપી નીકળે. ૧. શુદ્ધ (ઉવળ) અને અખંડ અક્ષતવડે વિશાળ નંદાવર્ત પૂરી, પ્રભુ સન્મુખ ઊભા રહી જગતદયાળ પ્રભુને ધૃણીએ-તેમની
સ્તવના કરીએ. ૨. * છે. x પાર્થ મણિ. સ્વામી. + શાળ
For Private and Personal Use Only