________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ દિવસ–અંતરાય કર્મ નિવારણ પૂજા.
ઢાળના અથ
શ્રી જિનેશ્વરને મારી વંદના, વંદના,-વારવાર વદના હેા. જે જિનશ્વર ઉપભાગાંતરાયને હઠાવીને મહાનદપ જે મેક્ષપદ તેના ભાક્તા ભાગી થયેલા છે. ઉપભાગાંતરાયના ઉદયથી સંસારી જીવા નિર્ધન થાય છે, પારકા તાબેદાર થાય છૅ, દેશિવદેશમાં પરિભ્રમણ કરવુ પડે છે અને ભીમસેન રાજાની જેમ ઘરે ઘરે સેવા કરવી પડે છે. તેણે પૂર્વ ભવે મુનિરાજની હેલના-અપભ્રાજના કરી હતી તે પોતાના પૂર્વભવના વિપાકા સાંભળીને પ્રાંતે ગિરનારજી ઉપર સુખી થયા અર્થાત્ માક્ષપદને પામ્યા. ૧૯૨. (ભીમસેન રાજાની કથા પાછળ આપેલી છે. )
( ૨૦૩)
'
ઉપભાગાંતરાયના ઉદયથી પવન જયની સ્ત્રી ને હનુમાનની માતા અજનાદેવીને આવીશ વર્ષને પતિવિયેાગ રહ્યો, નળદમયંતીને માર વર્ષને વિયેગ રહ્યો. તેમ જ સીતા સતીને પતિવિયાગે છ મહિના આક્રંદ કરવું ×પડ્યુ. ૩. મુનિરાજને મેઇક વહેરાવ્યા પછી · અરે! આ મેં શું કર્યું? આવા ખાવા જેવા લાડુ આપી દીધા !’ એમ તેની નિંદા કરવાથી ઉપભાગાંતરાય માંધનાર મમ્મણ શેઠની + વિડ ંબના શ્રેણુક રાજાએ વર્ષાઋતુમાં રાત્રીએ પેાતાના મહેલમાં રહ્યા રહ્યા જોઇ. ૪. આ પ્રમાણે સંસારમાં થતી વિડંખના દેખીને ચક્રવાકી * જેમ સૂર્યને ઇચ્છે છે અને ભાગી એવા ભ્રમરે જેમ કમળને ઈચ્છે છે તેમ હું શ્રી જિનચંદ્રના ચરણને-તેની સેવાને ચાહું છું. ૫. જિનમતી ને ધનશ્રી અને સખીઓ અખંડ દીપકપૂજા કરવાથી શિવપદને પામી તેમ તમે પણ શ્રી શુભવીર પરમાત્માને પૂજો કે જેથી તમે પણ તેવુ
× અજનાસુંદરી, દમયંતી અને સીતાની કથા બહુ પ્રસિદ્ધ હોવાથી આપવામાં આવી નથી. + મમણ શેઠની કથા પાછળ આપેલી છે. * ચક્રવાક-ચક્રવાકીને રાત્રે વિયેાગ જ રહે છે.
For Private and Personal Use Only