________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
ચોસઠ પ્રકારી પૂજા-સાથે ચરણ ચાહું જિનચંદના રે; જિ. ચકવી ચાહે ચિત્ત *તિમિરારિ, ભેગી ભ્રમર અરવિંદના રે. જિન ૫. જિનમતિ ધનસિરિ દય સાહેલી, દીપક પૂજ અખંડના રે; જિઇ શિવ પામી તિમ ભવિ પદ પૂ, શ્રી શુભવીર જિણુંદના રે. જિન ૬.
| | કાવ્યમ્ | भवति दीपशिखापरिमाचन, त्रिभुवनेश्वरसद्मनि शोभनं । स्वतनुकांतिकरं तिमिरं हरं, जगति मंगलकारणमातरं ॥२॥ शुचिमनात्मचिदुज्वलदीपकै-ज्वलितपापपतंगसमूहकैः । स्वकपदं विमल परिलेभिरे, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥
मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. तूर्यबंध(उपभोगांतराय)उच्छेदनाय दीपं यजामहे स्वाहा ।। પાંચમી દીપક પૂજાને અર્થ
દુહાને અથ ઉપભેગાંતરાયરૂપ પતંગીઓ જગતના જીવની જ્ઞાનરૂપી તિમાં પડીને બળી જાય-ભસ્મ થઈ જાય તેટલા માટે ત્રિશલાનંદન–મહાવીર–પ્રભુની પાસે દીપકને ઉદ્યોત–પ્રકાશ કરીએ. ૧. જે વસ્તુ એક વાર ભેગવ્યા પછી પણ વારંવાર ભેગવાય તે આભૂષણે, વસ્ત્રો, સ્ત્રી, ઘર વિગેરે સંગમાં આવતી વસ્તુઓ ઉપભેગ કહેવાય છે. ૨.
* સૂર્ય.
+ કમળ.
For Private and Personal Use Only