________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ દિવસ-અંતરાય કર્મ નિવારણ પૂજા
(ર૦૧)
पंचम दीपकपूजा
દુહા ઉપભોગ વિઘન પતંગીઓ, પડત જગત જીઉ જેત; ત્રિશલાનંદન આગળ, દીપકને ઉધોત. ભેગવી વસ્તુ ભેગવે, તે કહીએ ઉપભેગ; ભૂષણ ચીવર વલ્લભા, ગેહાદિક સંગ.
ઢાળ (રાગ–કાણ. અરનાથકું સદા મારી વંદના–એ દેશી)
વંદના વંદના વંદના રે, જિનરાજકું સદા મારી વંદના. એ આંકણી. ઉપભગ અંતરાય હઠાવી, ભેગી પદ મહાનંદના રે; જિ. અંતરાય ઉદયે સંસારી, નિરધન ને પરછંદના રે..જિન ૧. દેશવિદેશે ઘરઘર સેવા, ભીમસેન નવિંદના રે, જિ. સુણિય વિપાક સુખી બિરનારે, હેલક તેહમુદના રે. જિ. ૨. બાવીશ વરસ વિયોગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે; ૦િ નળ દમયંતી સતી સીતાજી, ખમાસી આકંદનારે. જિન ૩. મુનિવરને મોદક પડિલાભી, પછી કરી ઘણી નિંદના રે, જિ. શ્રેણિક દખે પાઉસ* નિશિએ, મમ્મણ શેઠ વિડંબના રે. જિન૪ ઈમ સંસાર વિર્ડ બન દેખી,
ત્રક વર્ષ કાળની રાત્રીએ.
For Private and Personal Use Only