________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪)
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
શ્રી વિજયચંદ કેવળ ચરિત્રના ભાષાંતરમાં છે.)
કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વવતું, તેમાં એટલું ફેરવવું કે-ધનાંતરાયના નિવારણ માટે અમે પ્રભુની ચંદનપૂજા કરીએ છીએ.
तृतीय पुष्पपूजा
દુહા
હવે ત્રીજી સુમન તણી, સુમનસ કરણ સ્વભાવ; ભાવ સુગંધી કરણ ભણી, દ્રવ્યકુસુમ પ્રસ્તાવ. ૧ માલતી લે પૂજતી, લાભવિઘન કરી હાણ, વણિગસુતા લીલાવતી, પામી પદ નિરવાણ. ૨
દ્વાળી (ઓરાં આવે, કહું એક વાતડલીએ દેશી.)
મન મંદિર આવે રે, કહું એક વાતડલી; અશાનીની સંગે રે, રોમિયો રાતડલી. ૧. વ્યાપાર કરવા રે, દેશ વિદેશ ચલે; પરસેવા દેવા રે, કોડી ન એક મળે. ૨. રાજગૃહી નગરે રે, મક એક ફરે; ભિક્ષાચર વૃત્તિએ રે, દુઃખે પેટ ભરે. ૩. લાભાંતરાયે રે, લેક ન તાસ દીએ, શિલા પાડે તે રે, પહેાતો સાતમીએ. ૪. ઢંઢણુ અણગારા રે, ગોચરી નિત્ય કરે; પશુઆં અંત
For Private and Personal Use Only