________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮)
ચોસઠ પ્રકારી પૂજા–સાથે લહે, ઉચ્ચગેાત્ર અવતાર. જિ૦૨. ઉગ્ર ભેગ વળી રાજવી, હરિવંશે જિનદેવ, જિ. વાસવ કપે આવતાં, ચક્રી હરિ બળદેવ. જિ. ૩. નીચગેત્ર થાવર સમા, મણિ હીરા ઝલકત; જિ. ગંગા ક્ષીરસમુદ્રના, યમુના જળ વંદંત, જિ. ૪. કલ્પતરુ સહકારના, કેતકી પત્ર ને લ: જિ. મંગળકારણ શિર ધરે, મંદ પવન
અનુકૂળ. જિ. પ, ઈમ સંસારે પ્રાણિયા, ઉત્તમ ગોત્ર વિશેષ; જિમાન લહે મથવા વળી, બાહુબળી ભરતેશ, જિ. ૬. ધર્મરાયણની યોગ્યતા, ઊંચ ગોત્રે કહાય; જિ. શ્રી શુભવીર જિનેશ્વર, સિદ્ધાસ્થ કુળ જાય. જિ. ૭,
जिनपतेर्वरगंधसुपूजन, जनिजरामरणेोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धर, कुरु करेण सदा निजपावनं ॥ १ ॥ सहजकर्मकलंकविनाशनै-रमलभावसुवासनचंदनैः । अनुपमानगुणावलिदायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ ___ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. उच्चगोत्रातीताय चंदन यजामहे स्वाहा ॥
બીજી ચંદન પ્રજાને અર્થે
દુહાને અર્થ ગોત્રકર્મની બંને ઉત્તરપ્રકૃતિ બંધમાં કે ઉદયમાં આત્માના જ્ઞાનાદિક ગુણને હણતી નથી તેથી તે અઘાતી કહેવાય છે. ૧.
For Private and Personal Use Only