________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ક
ક
.
સપ્તમ દિવસ-ગોત્રકર્મ નિવારણ પૂજા (૧૬૭) પરમાત્માએ કહ્યું હતું કે–અજાણપણે શ્રુતને અર્થ કહેવાથી જિનધર્મની આશાતના થાય છે, કારણ કે ખરી વાત તે ગુરુગામથી જ જાણી શકાય છે. ૫. જ્ઞાની ગુરુની સેવા કરવાથી જૈનધર્મની આરાધના થાય છે. તેવી રીતે જિનધર્મની આરાધના કરે, અણુવ્રતેને ધારણ કરે, તપસ્યા કરે, નિર્મળપણે–નિરભિમાનીપણે રહે, કેઈના પણ પરમ( શ્રેષ્ઠ ) ગુણને ગ્રહણ કરે, જિનાગમ ભણે ને ભણાવે, તેની આશાતના વજે, શ્રી શુભવીર પરમાત્માની ભક્તિ કરે–એ રીતે કરવાથી જીવ ઉચ્ચ નેત્રકમ બાંધે છે. ૬-૭.
કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-ત્રકર્મના બંધનું નિવારણ કરવા માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ.
द्वितीय चंदनपूजा
દુહા
જ્ઞાનાદિક નવિ હણે, બંધ ઉદયમાં કય; તિણે અઘાતી તે કહી, ગોત્રની પયડી દોય. ૧
ઢાળ (પ્રતિમા લેપે પાપીયા, ગવહન ઉપધાન જિન-એ દેશી )
જિનતનું ચંદન પૂજતાં, ઉત્તમ કુળ અવતાર; જિનાજી! ગોત્રવડે પ્રાણી વડે, માન લહે સંસાર. જિન ! તું સુખિયો સંસારમાં. ૧. ઉત્તમ કુળના ઉપન્યા, સૂત્રે કહ્યા અણુગાર; જિ. વાચક સૂરિ પદવી
For Private and Personal Use Only