________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેસઠ પ્રકારી પૂજ-સાર્થ પ્રથમ જળપૂજાને અર્થ
દુહાનો અર્થ હવે સાતમું ગેત્રકર્મ કે જે આ સંસારમાં વ્યાપી રહેલું છે, તે ગેત્રિકર્મને છેદ્યા વિના આ ભવને-સંસારને પાર પામી શકાતે. નથી. ૧. ચક ને દંડના સંયેગથી કુંભાર જેમ અનેક જાતિના ઘડાઓ ઘડે છે અને પછી ઘી ભરવા ગ્ય ઘડામાં ઘી ભરાય છે ને મદિરા કે કૂચ ભરવા ચગ્ય ઘડામાં મદિરા કે કૂચો ભરાય છે તેમ ઊંચગેત્ર ને નીચત્રવડે વ્યાપ્ત છથી આ સંસાર ભરેલું છે. તે ગોત્રકમનું દહન કરવા માટે હું અષ્ટપ્રકારી પૂજા રચું છું. ૨-૩.
- ઢાળીનો અર્થ કેશરદિવડે વાસિત જળથી ભરેલા કંચનના કળશવડે હું પ્રભુને અભિષેક કરી જળપૂજા કરું છું. સદ્દગુરુને સંગથી સમતિના રંગથી હું વિનય વિવેકને ધારણ કરું છું, અને પ્રાર્થના કરું છું કે મેં હવે કહીશ તે રીતે (ઉચ્ચ) ગત્રકમને બંધ કરેલ છે. ૧. બહુશ્રુતની ભક્તિ કરતા મેં સવે યુગપ્રધાનોની પૂજા કરી. ગીતાર્થો એકલા રહે છે તે પણ જગતમાં બહુમાન પામે છે. ૨. અજ્ઞાની ગુરુ ભેળા મુનિઓના ટોળા સાથે રહે છે, છતાં તે પત્થરના નાવમાં બેસનારની જેમ પોતાને અને સાથેના તને સમુદ્રમાં બળે છે-બૂડાડે છે. તેમજ કોઈ ભદ્રિક મુનિને અઘટતી આલેયણ દેવાથી તે વિરાધક ભાવને પામે છે. ૩. અજ્ઞાની રાજા બૌદ્ધ ગુરુ પાસેની અમુક ચીજ લેવા માટે જેમ ગુરુને પગ અડાડાય નહીં એટલું જ શિખેલ હોવાથી બૌદ્ધગુરુને પગ અડાડ્યા વિના બાણે હણે છે ને પછી ચીજ લે છે. તેમ અજ્ઞાની મુનિ ઉગ્ર વિહાર કરે તો પણ તે બાજીગરના નાટક જેવું છે. ૪. મદ્રક શ્રાવકને* વીર
મક આનું ખરું નામ મદુઆ જણાય છે, તેને અધિકાર શ્રી ભગવતી સવના ૧૮ મા શતકમાં છે. તે કથા પાછળ આપેલી છે.
For Private and Personal Use Only