________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમ દિવસ-ગોત્ર કર્મ નિવારણ પૂજા.
(૧૫)
માન. મેં કીનો ૨, અજ્ઞાની ટોળે પણ ભેળે, એળે પથ્થર નાવ આલોયણ દેતે ભદ્રકને, પામે વિરાધક ભાવ. મેં કીને ૩. બૌદ્ધગુરુને બાણે હણત, પગ અણફરસી રાય; અજ્ઞાની મુનિ ઉગ્રવિહારી, બાજીગરને ન્યાય. મેં કીને ૪ મંડુઆ શ્રાવકને કહે સ્વામી, હૈયે જિનધર્મ આશાત; અણુજા શ્રત અર્થ વદંતાં, સાચી ગુરુગમ વાત, મેં કીને ૫. જ્ઞાની ગુરુની સેવા કરતાં, આરાધ જિનધર્મ, અણુવ્રત ધરતે તપ અનુસરત, નિર્મદ ગુણ ગ્રહે ધર્મ. મેં કીનો૦ . ભણે ભણાવે વળી જિનઆગમ, આશાતન વરજત શ્રી શુભવીર જિનેશ્વર ભગતે, ઉત્તમ ગોત્ર બાધંત. મેં કને. ૭.
तीर्थोदकैमिश्रितचंदनौ घैः, संसारतापाहतये सुशीतेः। जराजनीप्रांतरजोऽभिशांत्यै, तत्कर्मदाहार्थमजं यजेऽहं ॥१॥
૧ ફુતવિવિતવૃત્તયમ્ 1 सुरनदीजलपूर्णघटैर्धनैः-धुंसृणमिश्रितवारिभृतैः परैः। स्नपय तीर्थकृतं गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः ॥१॥ जनमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं, सहजसिद्धमह परिपूजये ॥ २ ॥
ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवा-- रणाय श्रीमते जिनेंद्राय गोत्रकर्मबंधनिवारणाय जलं यजामहे
For Private and Personal Use Only