________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Dર, આ સપ્તમ દિવસે અધ્યાપનીય ગોત્રકમત્રિ સૂદનાર્થ સપ્તમં પૂજાષ્ટકં
प्रथम जळपूजा
દુહા ગોત્રકર્મ હવે સાતમું, વ્યાપ્યું છણે સંસાર; ગોત્રકર્મ છેદ્યા વિના, નવિ પામે ભવપાર. ૩ ચક્રદંડ સંયોગથી, ઘડતો ઘટ કુંભાર ઘી ભરિયે ઘટ એકમેં, એકમેં મદિરા છાર. ૨ ઊંચ નીચ નેત્રે કરી, ભરિયે આ સંસાર; કર્મદહન કરવાભણી, પૂજા અષ્ટપ્રકાર, ૩
ઢાળી (રાગ–અલ બલાવલ–મેં કીને નહીં પ્રભુ વિના ઔર શું
રાગ-એ દેશી.) કેસરવાસિત કનક કળશશું, જળપૂજા અભિષેક સમકિતરંગે સદ્દગુરુસંગે; ધરતોવિનયવિવેક, મેંકીને સહી યા રીત ગોતક બંધ, યા તિ ગોતકા બંધ. મેં કીને આંકણી. ૧. બહુશ્રુતભક્તિ કરતાં સઘળાં, પૂજ્યા યુગ૫રધાન ગીતારથ એકાકી રહેતાં, પામે જગ બહુ
For Private and Personal Use Only