________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઈ દિવસ–નામ કર્મ-નિવારણ પૂજા (૧૬૩) દેવદ્રિક, વિહાગતિશ્ચિક, વર્ણ ૫, ગંધ ૨, રસ ૫, સ્પર્શ ૮, શરીર ૫, સંઘાતન પ, બંધન ૫, નિર્માણનામ, સંઘયણ ૬, અથિર, અશુભ, દુભગ, દુઃસ્વર, અનાદેય, અયશ, સંસ્થાન ૬, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ. સુસ્વર, ઉપાંગ ૩–એ ૭૦- પ્રકૃતિઓ અપાવે છે અને ચરમસમયે મનુષ્યદ્રિક, ત્રસત્રિક, યશ, આદેય, સુભગ, જિનનામ, પંચંદ્રિયજાતિએ ૧૦ પ્રકૃતિએ અપાવે છે.”
કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું. કે-નામકર્મની સત્તાને વ્યવચ્છેદ કરવા માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ.
અતિ ષષ્ઠ દિવસ અધ્યાપનીય નામકર્મ પૂજા સમાપ્ત
For Private and Personal Use Only