________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષક દિવસ–નામ. કર્મ-નિવારણ પૂજા (૨૬૧) સઘળી તિહાં જાવે; અજરામર નિકલંક સ્વરૂપે, નિરકમાં ચાવે. આવી૪. તે સિદ્ધકેરી પડિમા પૂજે, સિદ્ધમચી હવે; નાહી ધોઈ નિર્મળ ચિત્તે, આરિો જોવે. આવી ૫. કર્મસૂદન તપકેરી પૂજા, ફળ તે નર પાવે; શ્રીગુભવીર સ્વરૂપ વિલોકે, શિવવહુ ઘર આવે. આવી. ૬.
| | વેવ્યમ્ II शिवतरोः फलदानपरैनवै-वरफलैः किल पूजय तीर्थपं । त्रिदशनाथनतक्रमपंकजं, निहतमोहमहीधरमंडलं ॥१॥ शमरसैकसुधारसमाधुरै-रनुभवारख्यफलैरभयप्रदैः। अहितदुःखहरं विभवप्रदं, सकलसिद्धमहं परिपूजये ॥२॥
मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० नामकर्मसत्ताविच्छेदनाय फलं यजामहे स्वाहा ।।
આઠમી ફળપૂજાને અર્થ
દુહાને અર્થ આહારકસપ્તક (આહારક શરીર, આહારક અંગે પાંગ, આહારક સંઘાતન, આહારક આહારક, આહારક તેજસ, આહારક કામણ ને આહારક તૈજસકાર્પણ-એ ચાર બંધન. કુલ ૭) જિનનામ, નરદુગ (નરગતિ, નરાનુ પૂવી) અને વૈક્રિય એકાદશક (આહારકસપ્તક પ્રમાણે વૈક્રિયની પણ સાત ઉપરાંત દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂવ)-આ ૨૧ પ્રકૃતિએ અધ્રુવસત્તાક સમજવી. બાકી ૮૨ પ્રકૃતિએ આ સંસારમાં ધ્રુવસત્તાક સમજવી. ૧. (અહીં સત્તામાં ૧૦૩ પ્રકૃતિ ગણું છે.)
For Private and Personal Use Only