________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૦)
ચોસઠ પ્રકારી પૂજા-સાથે સુધી રહે છે. પછી યેગનિરોધ કરીને શ્રી શુભવીર પરમાત્મા જેમ સિદ્ધ થયા તેમ સિદ્ધિપદને પામે છે. ૭.
' કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રનો અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું પડે કે–નામકર્મના ઉદયને વિચ્છેદ કરવા માટે અમે પ્રભુની નૈવેદ્યપૂજા કરીએ છીએ.
अष्टम फलपूजा
દુહા આહારકસગ જિણ નરદુગ, વૈક્રિયની અગિયાર એ અદ્ભવ સત્તા કહી, બીજી ધ્રુવ સંસાર. ૧
ઢાળી (પ્રભાતે ઉઠીને માતા મુખડું –એ દેશી)
આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણી, સંસારની માયામાં મેં તો વલેહ્યું પાણી–આવી રૂડીએ આંકણી કલ્પતરુનાં ફળ લાવીને, જે જિનવર પૂજે; કાળ અનાદિકર્મ તે સંચિત, સત્તાથી ધ્રુજે. આવી૧. થાવર તિરિ નિરયાયવ એ દુગ, ઈગ વિગલા લીજે; સાધારણ નવમે ગુણઠાણે, ધૂરભાગે છાજે. આવી૨. કેવળ પામી શિવગતિગામી, શૈલેશી કરણે ચરમ સમય દો માંહે સ્વામી, અંતિમ ગુણઠાણે. આવી૩. બાકી નામકરમની પયડી,
For Private and Personal Use Only