________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વછ દિવસ-નામ કર્મ–નિવારણ પૂજા (૧૫) ~-~~-~~~-~~~ ~ ~
દાળને અથS પરમાત્માની નૈવેદ્યપૂજા કરતાં ભાવીએ કે–આ જીવ સમયે સમયે સ્વયેગ્ય પુગળને આહારપણે ગ્રહણ કરે છે, તેમાંથી અસંખ્યાતમે ભાગે આહારપણે પરિણુમાવે છે અને પૂર્વબદ્ધ કર્મમાંથી સમયે સમયે અનંતમે ભાગે નિર્જરાવે છે. આ પ્રમાણે અવિચ્છિન્ન કરવાથી હવે તો હું કાયર થયે છું, તેથી હે પરમાત્મા ! હે જગદ્ગુરુ! તમે મને કાયમનું અણુહારી પદ આપજે. મારી એ પ્રાર્થના છે. ૧. આ પ્રમાણેની આહારના પુગળે સમયે સમયે ગ્રહણ કરવાની પ્રવૃત્તિ જ્યારે નામકર્મ સર્વથા નાશ પામે ત્યારે જ અટકે તેમ છે. હવે સૂક્ષ્મત્રિક ને આતપનામકર્મ-એ ચાર પ્રકૃતિને ઉદય પહેલા ગુણઠાણ સુધી છે. વિગળત્રિક, એકેંદ્રિય જાતિ ને સ્થાવર નામકર્મ–એ પાંચને ઉદય બીજા ગુણઠાણુ સુધી છે. અનાદેય ને અજસ નામકર્મ, ચાર અનુપૂર્વી, દુર્ભાગ્યનામકર્મ, વૈક્રિયદ્વિક, દેવગતિ ને નારકગતિ એ અગ્યારને ઉદય ચોથા ગુણઠાણું સુધી છે. તિર્યંચગતિ ને ઉદ્યોત નામકર્મને ઉદય પાંચમા ગુણઠાણ સુધી છે. આહારકદ્વિકનો ઉદય છઠ્ઠા ગુણઠાણ સુધી છે છેલ્લા સંઘયણત્રિકને ઉદય સાતમા ગુણઠાણા સુધી છે, ઋષભનારાય ને નારાચ એ બે સંઘયણને ઉદય અગ્યારમા ઉપશાંત મેહ ગુણઠાણ સુધી છે. ઔદારિક શરીર ને અપાંગ, અસ્થિર ને અશુભ નામકર્મ, બે પ્રકારની ખગતિ વિહાગતિ), પ્રત્યેકત્રિક, છએ સંસ્થાન, તૈજસ, કામણ, પ્રથમ સંઘયણ, અગુરુલઘુચતુષ્ક, દુઃસ્વર, સુસ્વર, વર્ણાદિચતુષ્ક અને નિર્માણ એ ૨૯ પ્રકૃતિઓને ઉદય તેરમા સગી ગુણઠાણુ સુધી છે. સુભગ, આદેય, યશ, ત્રસત્રિક, નરગતિ ને પંચંદ્રિયજાતિ-એ ૮ પ્રકૃતિને ઉદય ચૌદમા અગી ગુણઠાણા સુધી છે. જે જિનનામને ઉદય થવાને હોય તે તે જીવ તીર્થકરપણું પામે છે અને તેને ઉદય તેરમે ગુણઠાણે થાય છે, ચૌદમા ગુણઠાણ
For Private and Personal Use Only