________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ8 દિવસ-નામ કર્મ-નિવારણ પૂજા (૧૫૫ ) ગુણઠાણું રે પ્રાણી અ૨.મન્ઝાગિઈસંધયણ તિરિદુગ, દેહગતિગ ઉદ્યોત; અશુભવિહાગતિસાસ્વાદન, બંધક હે ભગવંત રે પ્રાણી ! અo ૩. મણુઅ ઉરલદુગ ચૂર સંઘયણ, ચેાથે બંધ કહાવે; અજસ અથિરગ છ બંધે, દશમે જસ બંધાવે રે પ્રાણી ! અ૦ ૪. અગુરૂલધુ ચ જિન નિરમાણ, સુરદુગ સુહગઈ કહીએ તસ નવ ઉરલ વિણ તણું અંગા, વરણાદિક ચઉ લહીએ રે પ્રાણી ! અ ૫. સમચઉરસ પહિંદી જાતિ, બાંધે અડ ગુણકાણે; બંધહેતુ શુભવીર ખપાવે, ઉજ્વળ ધ્યાનને ટાણે રે પ્રાણું ! અ૦ ૬.
વાર્થ | क्षितितलेऽक्षतशर्मनिदानकं, गणिवरस्य पुरोऽक्षतमंडलं । क्षतविनिर्मितदेहनिवारणं, भवपयोधिसमुद्धरणोद्यतं ॥ १ ॥ सहजभावसुनिर्मलतंडुलै-विपुलदोषविशोधकमंगलः ।। अनुपरोधसुबोधविधायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥
मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० नामकर्मबंर्धानवारणाय अक्षतानि यजामहे स्वाहा ॥
છઠ્ઠી અક્ષતપૂજાને અર્થ
દુહાનો અર્થ વર્ણાદિચતુષ્ક (વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ), તેજસ, કાર્મણ, કે અગુરુલઘુ, નિર્માણને ઉપઘાત-આ નવ પ્રકૃતિ પ્રવબંધી છે, ને
For Private and Personal Use Only