________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪ )
ચેાસઠ પ્રકારી પૂજા-સા
જિનનામકર્મની સ્થિતિ અંત:કેાડાકાડીની જાણવી અને જો જિનનામના નિકાચિત અધ કર્યાં હાય તેા ત્રીજે ભવે જ શ્રી શુભવીર (તીર્થ કર) થાય એમ સમજવુ, ૩-૬. કાવ્યના અર્થ પૂવત્.
મંત્રને અ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવુ કે-નામકર્મના સ્થિતિબ`ધના નિવારણ માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ.
षष्ठ अक्षतपूजा
દુહા વન્ન ચૐ તેઅ કમ્મણ, અગુરૂલઘુ નિર્માણુ; ઉપદ્યાત નવ ધ્રુવબંધી છે, અવજ્ઞ અધુવા જાણ, ૧
ઢાળ
( ત્રીજે ભવ વરથાનક તપ કરી–એ દેશી) અક્ષતપૂજા જિનની કરતાં, નામક ક્ષય જાવે; નામની સ અધાતી પયડી, વરતે નિનિજ ભાવે રે પ્રાણી ! અરૂપી ગુણ નીપજાવા, પૂન્યની પૂત્ત રચાવા રે પ્રાણી ! અરૂપી૰૧. થાવર આતપ છેવ, હુડ નિરયદુગ જાણું; ઈગ દુ તિ ચઉ ઉ બાંધે, પામી પ્રથમ
* આમાં કુત્ર ૮૩ ઉત્તરપ્રકૃતિની સ્થિતિ જણાવી છે. ૧૫ ધન તે ૫ સધાતનની સ્થિતિ જણાવેલ નથી. તેની સ્થિતિ તે તે જાતિના શરીરની સ્થિતિ પ્રમાણે સમજવી. એટલે નામકર્મની કુલ ૧૦૩ પ્રકૃતિ થશે.
For Private and Personal Use Only