________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
ચેસઠ પ્રકારી પૂજા-સાથે વિવિધ પ્રકારે તપ કહ્યા, આગમ રયણની ખાણ તેહમાં “કર્મસૂદન તપ, દિન ચઉસહી પ્રમાણ- ૫ જ્ઞાનાવરણી કર્મ અડ, પચ્ચખાણે છેદાય; ઉપવાસાદિક અડ કવળ, અંતિમ તિમ અંતરાય. ૬ ઉજમણું તપ પૂરણે, શક્તિતણે અનુસાર તરુવર રૂપાને કરે, ઘાતીયા શાખા ચાર. ૭ ચાર પ્રશાખા પાતળી, કર્મનો ભાવ વિચાર ઈગસય *અડવન પત્ર તસ, કાપવા કનક *કુઠાર. ૮ ચેસડ મેદિક મૂકીએ, પુસ્તક આગળ સાર; ચેસઠ કળશા નામીએ, જિનપડિમા જયકાર. ૯ પૂજા સામગ્રી રચી, ભરી ફળ નિવેદ્ય થાળ; જ્ઞાનેપગરણ મેળવી, જ્ઞાનભક્તિ મહાર. ૧૦ જળ કળશા ચોસઠ ભરી, ધરીએ પુરુષને હાથ તીર્થોદક કળશા ભરી, ચેસક કુમરી હાથ. ૧૧ ચાસઠ વસ્તુ મેળવી, મંડળ રચીએ સાર; મંગળદી રાખીએ, પુસ્તક મધ્ય વિચાળ. ૧૨ સ્નાત્ર મહોત્સવ કીજીએ, પૂજા અષ્ટ પ્રકાર; જ્ઞાનાવરણ હઠાવવા, અડ અભિષેક ઉદાર. ૧૩
જ કમનો નાશ કરનાર. + પાંદડાં ૧૫૮. ૪ સોનાને કુહાડે.
For Private and Personal Use Only