________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| | શ્રીપરમાતમને નમઃ . ને પંડિત શ્રીવવિજ્ઞાગીત ||
चोसठ प्रकारी पूजा (सार्थ) ।
प्रथम दिवस अध्यापनीय ज्ञानावरणीय
कर्मसूदनार्थ पूजाष्ठक प्रारंभ
દુહા શ્રી શંખેશ્વર સાહિબે, સમરી સરસતી માય; શ્રી શુભવિજય સુગુરુ નમી, કહું તપફળ સુખદાય. ૧ જ્ઞાનથકી સવિ જાણુતા, તે ભવ મુક્તિ જિર્ણોદ; વ્રત ધરી ભૂતળ તપ તપ્યા, તપથી પદ*મહાનંદ. ૨ દાનશક્તિ જે નવિ હવે, તો તનશક્તિ વિચાર; તપ તપીએ થઈ યોગ્યતા, અ૫ કષાય આહાર. ૩ પરનિંદા છડી કપટ, વિધિ ગીતારથ પાસ;. આચારદિનકરે દાખીઓ, એ તપ કર્મવિનાશ.૪ * મેક્ષ. * કર્મસૂદન તપ.
For Private and Personal Use Only