________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા. (૩)
१ प्रथम जळपूजा (રાગ-જોગીઓ આશાવરી, મેતીવાળા ભમરજી-એ દેશી) ચરમ પ્રભુ મુખ ચંદ્રમા, સખી દેખણ દીજે, હાથ આરિસા બિબરે, સખી! મુને દેખણ દીજે; છપ્પન દિકુમરી કહે, સખી વિકસિત મેઘ કદંબ રે.સ.૧ ભવમંડળમેં ન દેખીઓ, સખી પ્રભુજીને દેદાર રેસકૃત્ય કરી ઘર જાવતી, સખી, ખેલત બાળકુમાર રે.સ.૨ ચૌવનવય સુખ ભેગવે, સખી શ્રી મહાવીર કુમાર રેસજ્ઞાનથી કાળ ગષિા ,સખી આપ હુવા અણગાર રે સ૩ ગુણઠાણું લહી બારમું, સ, જ્ઞાનાવરણી હકુંજેમ રેસકેવળ લહી મુગતે ગયા, સહ અમે પણ કરશું તેમ રેસ-૪ સ્વામી સેવાથી લહે, સખી સેવક સ્વામી ભાવ રેસ સાલંબન નિરાલંબને, સુખી કરશું એ બનાવ રે સભ્ય તીસ કોડાકોડી સાગ, સથિતિ અંતર્મુહૂર્ણ લઘીશરેસ બંધ ચતુર્વિધ ચેતશું, સ. પગઈ કઈ રસ દેશ રે. સ૬ સૂક્ષ્મ બંધ ઉદય વળી, સઉદીરણ સત્તા ખીણ રે સ સ્નાતક સ્નાનમિષે હવે, સ, જ્ઞાનપડળ મળ હીણ રે.સ૭ સર્વાગે સ્નાતક થઈ, સખી કરશું સાહેલી રંગ રે સ સહજાનંદ ઘરે રમે, સખી શ્રી શુભવીરને સંગ રે. સ૮
ઈતિ પ્રથમ જળપૂજા
For Private and Personal Use Only