________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ દિવસ-આયુષ્ય કર્મ નિવારણ પૂજા (૧૩).
કાવ્યને અર્થ પૂર્વવતું. મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–તિર્યગાયુના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતવડે પૂજા કરીએ છીએ.
सप्तम नैवेद्य पूजा
દુહા અણાહારી પદ મેં કર્યો, વિગ્રહ ગઈય અણુત; નૈવેધ પૂજા ફળ દીએ, અણુહારી પદ સંત. ૧
દારી (માતા યશોદાજી હલરાવે, ભાવ્યે મન ગોપાળ;
બાળપણે વાહે—એ દેશી.) આહાર કરતાં અહોનિશ મા, ના ઇણે સંસાર; સાંભળ વિશરામી, નૈવેદ્ય થાળ ઠવી જિને આગે, માગું પદ અણાહાર. સાંભળ૦ દેતાં નહીં તુજ વાર, સાં તુજ સરિખો દાતાર સાં. નહિ કઈ આ સંસાર, સાં, ત્રિશલા માત મલ્હાર, સાં, મુજ અવગુણ ન વિચાર. સાં ૧.મદ મત્સર લેભી અતિ વિષયી, જીવતણે હણનાર, સા. મહારંભી મિથ્યાતી રૌદ્રી, ચોરીને કરનાર. સાંવ ઘાતક જિન અણગાર, સાં, વ્રતને ભંજણહાર, સાંબે મદિરા માંસ આહાર, સાં ભેજન નિશિ અંધાર, સા૦ ગુણી નિંદાનો ઢાળ, સાંટ લેયા
For Private and Personal Use Only