________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૩૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાસ પ્રકારી પૂજા સાથે
છઠ્ઠી અક્ષતપૂજાના અ દુહાના અથ
અક્ષયપદના
દાતાર એવા પરમાત્માની અક્ષતવડે પૂજા કરીએ કે જે પશુપાનું રૂપ દૂર કરીને મૂળરૂપે-આત્મસ્વરૂપે પ્રગટ કરનાર છે. ૧.
ઢાળના અ
*
હે પરમાત્મા ! મારા મનના માહન! તમે અને અમે પૂર્વ અનંતી વાર એકઠા એક રૂપે મળેલા છીએ; પણુ તમે તા ઉતાવળે ભગવત [સિદ્ધ ] થઈ ગયા અને હુતા સંસારીના સંસારી રહ્યો. ૧. આળસુ, મંઢ ને પરાધીન એવા મારા ને તમારા વચ્ચે અંતર વધતું જ ગયુ અને મેં એકલાએ વારવાર તિય ચ ગતિનું આયુષ્ય આંધ્યું. ૨. તિય ચગતિ પૈકી એકેન્દ્રિયમાં હું ઉત્કૃષ્ટ એક ભવમાં ખાવીશ હજાર વર્ષ સુધી રહ્યો અને ક્ષુલ્લક ભવા એક શ્વાસેાભ્યાસમાં સત્તર ઝાઝેરા× કર્યાં. ૩. એઇંદ્રિયપણામાં ઉત્કૃષ્ટ આઉષે બાર વર્ષ રહ્યો, તેન્દ્રિયમાં ૪૯ દિવસ રહ્યો અને ચૌરંદ્રિયમાં છ માસ રહ્યો, પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્કૃષ્ટ ત્રણ પધ્ધાપમ રહ્યો આ તિ ગાયુના અંધ બીજા સાસ્વાદન ગુણુઠાણુા સુધી થાય છે, ઉદય પાંચમા ગુઠાણા સુધી રહે છે અને સત્તા સાતમે ગુણઠાણે નાશ પામે છે. (આ પ્રમાણે તેના નાશ કરીને) શ્રી શુભવીર પરમાત્મા પૂજ્ય થયા છે, હું પણુ ચેાગ્ય અવસરે આવી મળ્યા છું તેથી સ્થિર થઇને અક્ષતવડે હું તેમની પૂજા કરું છું ( અને અક્ષયપદ મચ્છુ છું.) ૪ થી ૬.
* પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટાયુ ૨૨૦૦૦ વર્ષનું છે તે અપેક્ષાએ.
× સુક્ષ્મ નિાદ અપર્યાપ્તા જીવાના ૨૫૬ આવળીના ક્ષુલ્લકભવની અપેક્ષાએ.
For Private and Personal Use Only