________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ દિવસઆયુષ્ય કર્મ નિવારણ પૂજા
(૧૨૯)
ઢાળ (મન મેહન મેરેએ દેશી.). તુમ અમ પહેલે એકડા, મન મોહન મેરે મળીયા વાર અનંત, મન મેહન મેરે શીધ્રપણે કેમ સાહિબા?. મ આપ હુવા ભગવંત. મ. ૧. આળસુ મંદ પરાધીને, મe અંતર પડિયે જાય મ. એકલડાં મેં આચર્યા, ભ૦ તિરિયગતિનાં આય. મ. ૨. એકેંદ્રિયમાંહે રહ્યો. મબાવીસ વર્ષ હજાર; મ૦ ક્ષુલ્લક ભવ સત્તર કર્યો, મ શ્વાસોશ્વાસ મોઝાર. મ. ૩. બેઈદ્રિય ગુરૂ આયથી, મ જીવે વરસ તે બાર; મ૦ ઓગણપચાસ વાસરા, મતેઈદ્રિય અવતાર. મ. ૪. છમોસી ચઉરિદિયા, મ, પલ્ય પહિંદી તીન; મન બંધ કહ્યો સાસ્વાદને, મ, ઉદયે પંચમ લીન. મ૫. સત્તા ખસી ગઈ સાતમે, મ પૂજ્ય હુવા શુભવીર; મ હું પણ મળિયે અવસરે, મ પૂજું અક્ષતે થઈ થિર. મ૦ ૬.
- શાર્થ क्षितितलेऽक्षतशर्मनिदानकं, गणिवरस्य पुरोऽक्षतमंडले। क्षतविनिर्मितदेहनिवारणं, भवपयोधिसमुद्धरणाद्यतं ॥ १ ॥ सहजभावसुनिर्मलतंडुलै-विपुलदोषविशोधकमगलैः । अनुपरोधसुबोधविधायकं, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥
मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० तिर्यगायु. निवारणाय अक्षत यजामहे स्वाहा ॥
For Private and Personal Use Only