________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
ચોસઠ પ્રકારી પૂજા—સાથે
ધૂર અધિકાર, સાં. નારકીમાં અવતાર, સાવ એણે લક્ષણનિરધાર, સાં અવગુણને નહીં પાર, સાંવ (પણ) આવ્યો તુજ દરબાર, સાંઇ નિજરૂપ દિયે એક વાર, સાં જેમવિદ્યાધર ઉપગાર માં સંજીવની બૂટી ચાર, સાં સાજે કીધા ભત્તર, સાં શુભવીર વડા આધાર. સાં૨.
अनशन तु ममास्त्विति बुद्धिना, रुचिरभोजनमसंचितभोजनं । प्रतिदिन विधिना जिनमंदिरे, शुभमते बत ढौकय चेतसा ॥ १॥ कुमतबोधविरोधनिवेदकै-विहितजातिजरामरणांतकैः । निरशनैः प्रचुरात्मगुणालयं, सहजसिद्धमह परिपूजये ॥ २ ॥ __ मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० नरकायुबंधस्थाननिवारणाय नैवेद्य यजामहे स्वाहा ॥
સાતમી નૈવેદ્યપૂજાને અર્થ
દુહાને અર્થ હે પ્રભુ! વિગ્રહગતિમાં તે મેં અણહારીપણું અનંતી વાર પ્રાપ્ત કર્યું પણ તે કાંઈ ઉપયોગી નહોતું, માટે આપની આ નૈવેદ્ય પૂજા કરું છું તેના ફળ તરીકે આપ સાદિઅનત એવું અણુહારીપદ (મોક્ષપદ) આપે. ૧
દ્વાનો અર્થ " હે પ્રભુ ! હું આહાર કરતાં રાત્રિ-દિવસ તેમાં મ–મન થયે અને આ સંસારમાં અનેક પ્રકારે ના. હે વિશ્રામના સ્થાનરૂપ પ્રભુ! તે સાંભળે. હું નૈવેદ્યને થાળ આપની પાસે
For Private and Personal Use Only