________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) એસઈ પ્રકારી પૂજા સાથે સુણજે જગ સ્વામી. આયુ નિકાચિત છે પણ તેહથી, કર્મનું જોર હડાવે રે, સુણજે૧. શ્રેણિક સરિખા તુજ ગુણ રાગી, કર્મની બેડી ન ભાંગી રે; સુ સુકુમાલિકા ઉપનય અહિં ભાવા, સાર્થવાહ ઘર લાગી રે, સુ૨. વ્યાશી લાખ પૂરવ ઘરવાસે, જિનવર વિરતિ ન આવે રે, સુ બંધ તુરીય સત્તા ઉદયેથી, કેવળી અંતે પાવે રે. સુo૩. ત્રણ પલ્યોપમ યુગળિક આયુ, કલ્પતરુ ફળ લીના રે; સુ સંખાયુ નર શિવ અધિકારી, જાય તે ભવ વ્રતહીના રે, સુ. ૪ પૂરવ કેડી ચરણ ફળ હારે, મુનિ અધિકે રે આયા રે; સુ. શ્રી શુભવીર અચળ સુખ પાવે, ચરમ માસું જાય રે. સુ. ૫.
છે. રાજૂ II सुमनसा गतिदायि विधायिना, सुमनसां निकः प्रभुपूजन। सुमनसा सुमनो गुणसंगिना, जन विधेहि निधेहि मनोऽर्चने ॥१॥ समयसारसुपुष्पसुमालया, सहजकर्मकरेण विधिया। परमयोगबलेन वशीकृत, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥
मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० नरायुबंधनिवारणाय कुसुमानि यजामहे स्वाहा ॥
ત્રીજી પુપપૂજાને અર્થ
દુહાનો અર્થ હવે જીવ મનુષ્યનું આયુ ક્યા કયા નિમિત્ત કારણોથી બાંધે
For Private and Personal Use Only