________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬) ચેસઠ પ્રકારી પૂજા–સાથે
द्वितीय चंदनपूजा
દુહા પર્યામિ પૂરી કરી, સમકિતદષ્ટિ દેવ; ન્યવણ વિલેપન કેશરે, પૂજે જિન તતખેવ. ૧
વાળ (કેશા વેશ્યા કહે રાગીજી, મનહર મનગમતા-એ દેશી.)
દુનિયામાં દેવ ન દુજાજી, જિનવર જયકારી; કરું અંગ વિલેપન પૂજા, જિનવર જ્યકારી. તેમ સમકિતી સુર પૂજી, જિ. મિથ્યાત્વી પણ કંઈ બૂઝે. જિ. ૧. તિહાં પહેલી ભવન નિકાયજી, જિ. એક સાગર અધિકું આય; જિ. ઉત્તરથી દક્ષિણ હીણાજી, જિ. નવમાં દય પલિય તે ઊણાજી. જિ૨. વ્યંતર એક પલિયનું આયજી, જિ. સુણ સાહિબ ત્રીજી નિકાય'; જિ. સહસ લક્ષ વરસ અધિકેરેજી, જિ. રવિ ચંદ્ર પાપમ પૂરેજી. જિ. ૩. ગ્રહ ખ તારક જોડાયજી, જિ. પલ્ય અર્ધ ને ચોથે પાય, જિ. સૌધર્મ સાગર દયજી, જિ. બીજે અધિકેરાં હાયજી: જિ ૪. દોય કપે સગડીય જાણોજી, જિ. એ પરમાણુ પરિમાણોજી; જિ. દશ ચઉદશ સત્તર દીજેજી, જિ મહાશુક્ર લગે તે લીજે. જિ. ૫. હવે કીજે અધિક
For Private and Personal Use Only