________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનિત શુભ પરિણામવડે, બાકી રહેલા અશુભકર્મ અનુબંધ રહિત ફળપરંપરા આશ્રીને સામર્થ્ય (સત્ય) વગરના થઈ જાય છે. મંત્ર સામર્થ્ય વડે
વિષની પેરે અ૫ વિપાકવાળા, સુખે ટાળી શકાય એવાં અને ફરી પાછાં ન બંધાય એવા થવા પામે છે.
तहा पासगलिजति परिपोसिजति निम्मविजंति सुहकम्माणुबंधा साणुबधं च सुहकम्म पगिहँ पगिदुभावजिअं नियमफलयं सुपउत्ते वियमहागए सुहफले सिया सुहपवत्तगे सिया परमसुहसाहगे सिया अपडिबंधमेयं असुहभावनिरोहेण सुहभावबीयंति सुप्पणिहाणं सम्गं
For Private And Personal Use Only