________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતમાર્ગમાં પ્રવૃત્ત થાઉં અને સર્વ સત્ય પ્રાણવર્ગ સંબંધી ઉચિત સેવા વડે આરાધક था. (पडित३५) सकृत (अनुमहिना )२ અંત:કરણથી ઈચ્છું છું-ઈચ્છું છું-ઈચ્છું છું.
एवमेयं सम्मं पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स सिढिलीभवंति परिहायंति खिजति असुहकम्माणुबंधा निरणुबंधे वा असुहकम्मे भग्गसामत्थे सुहपरिणामेण कडगबद्धे वियविसे अप्पफले सिया .सुहावणिज्जे सिया अपुणभावेसिया
એ રીતે આ સૂત્રને ખૂબ વૈરાગ્યપૂર્વક, ભણનાર, સાંભળનાર ને ચિંતવનારના અશુભ કર્મના અનુબંધ ઢીલા પડે છે, ઓછા થાય છે ને ક્ષીણ થાય છે. અથવા ઉક્ત સૂત્ર અભ્યાસ
For Private And Personal Use Only