________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરે બતાવેલો સર્વ ઉપદેશ મન, વચન, કાયાએ કરી સદહું છું. પ૭
न हि तंमि देसकाले, सको बारसविहो सुअवंधो । सव्वो अणुचिंतेउं, धणियंपि समयचित्तेणं ॥ ५८॥
તે અવસરને વિષે અતિશય સમર્થ ચિત્તવાળાએ પણ બાર અંગરૂપ સર્વ શ્રુતસ્કંધ ચિંતવવા શક્ય નથી, ૫૮
एगंमिवि जंमि पए, संवेगं वीअरायमगंमि । गच्छइ नरो भभिवं, तं मरणं तेण मरियव्वं
વીતરાગના માર્ગમાં જે એક પણ પદને
For Private And Personal Use Only