________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિક વ્યાપાર કરી રહિત અને આત્માના સ્વરૂપના ચિંતવનના વ્યાપારને કરનારની પેઠે શરીરને છોડી દે. ૫૫
हंतूण रागदोसं, छिण य अटुकम्मसंघायं। जम्मरमरणरहदं, छित्तेण भवा विमुच्चिहिसि ॥५६॥
રાગદ્વેષને હણને, આઠ કર્મોના સમૂહને નાશ કરીને, જન્મ અને મરણરૂપ રેંટમાળને ભેદીને સંસારસાગરથી મુક્ત થવાશે! પ૬ ___ एवं सव्वुवएसं, जिणदिटुं सहहामि तिविहेणं। तसथावर खेमकरं, पारं निव्वाणमग्गस्स ॥ ५७ ॥
આ પ્રકારે ત્રસ અને સ્થાવરનું કલ્યાણ કરનાર, ક્ષમાર્ગને પાર પમાડનાર જિને
१ भित्तूण. २ भित्तूण.
મ
-
નામ -----
For Private And Personal Use Only