________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परिभावणाइ पच्छा परिवति।५३॥
લાંબા વખતના અભ્યાસ વિના અકાળે અણસણ કરનારા તે પુરૂષ પૂર્વે કરેલા કર્મો પ્રભાવે કરીને પાછા પડે છે–દુર્ગતિએ જાય छ. ५३ __ तम्हा चंदगविज्झं, सकारणं उ. ज्जुएण पुरिसेण । जीवो अविरहियगुणा, कायव्वो मुकमग्गंमि ॥५४
તે માટે રાધા વેધની પેઠે હેતુ ઉધમવાળા પુરૂએ મોક્ષમાર્ગ સાધવા માટે પિતાને આત્મા જ્ઞાનાદિ ગુણ સહિત કર. ૫૪ __ बाहिरजोगविरहिमो, अभितरझाणजोगमल्लीणा। जह तंमिदेस काले, अमूढसन्नो चयइ देहं ॥५५॥
તે અવસરને વિષે સાવધાનવાળ, પાગ
For Private And Personal Use Only