________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हारो, न खेमो मसावि पत्थे । ५१ ।
આહારના કારણે કરી તંદુલીઆ મચ્છ સાતમી નરકભૂમિએ જાય છે, માટે સચિત્ત આહાર મને કરીને પણ પ્રાર્થના કરવા ચેગ્ય નથી. પ
पुचि कयपरिकम्मो अनियागो ऊहिऊण मइबुधिं । पच्छा मलिश्रक साम्रो, सज्जो मरणं पडिच्छामि । ५२॥
પ્રથમ અભ્યાસ કર્યો છે જેણે, અને નિયાણા રહિત થયા છતા, મતિ અને બુદ્ધિથી જ વિચારીને પછી નાશ કર્યો છે કષાય જેણે એવા છતા જલદી મરણુ અંગીકાર કરૂ છુ. ૫૨ अक्कंडे चिरभाविय, ते पुरिसा मरणदेसकालंमि । पुव्वकयकम्म
१ खमइ.
For Private And Personal Use Only