________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષે મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે તેણે કરી સહિત જે મરવું તે મરણે મરવા ગ્ય છે. પ૯ ___ ता एगपि सिलोगं, जो पुरिसो मरणदेसकालंमि । पाराहणोकउत्तो, चिंतंतो राहगो होइ ॥६॥
તે માટે જે પુરૂષ મરણના અવસરમાં આરાધનાના ઉપગવાળે એક પણ લેક ચિંત રહે તો તે આરાધક થાય છે. ૬૦
श्राराहणोवउत्तो, कालं काऊण सुविहिओ सम्मं । उक्कोसं तिन्नि भवे, गंतूणं लहइ निव्वाणं ॥१॥
આરાધના કરવાના ઉપગવાળે, રૂડા આચારવાળે, રૂડી રીતે કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ કરીને મોક્ષ પામે છે. ૬૧
समणुत्ति अहं पढम, बीयं स.
For Private And Personal Use Only