________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kallassa
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दुक्कडं ॥ एस करेमि पणामं, जिणवरवसहस्स वद्धमाणस्स । सेसाणं च जिणाणं, सगणहराणं च सव्वेसि ॥ ११ ॥
જિનોને વિષે વૃષભ સમાન એવા વદ્ધમાનસ્વામીને, વળી ગણધરો સહિત બાકીના સર્વે તીર્થકરને હું નમસ્કાર કરું છું. ૧૧
सव्वं पाणारंभ, पच्चरकामित्ति अलियवयणं च । सव्वमदि. नादाणं, मेहुन्नं परिग्गहं चेव ।१२।
આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અલીક (અસત્ય વચનને, સર્વ અદત્તાદાન (यारी)न, भैथुन ( श्रीसभागम) भने परिગ્રહને હું પચ્ચખું છું. ૧૨
सम्मं मे सव्वभूएसु, वे मज्झ
For Private And Personal Use Only