________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતવે છતે, પાપકાયના અનુમેદવારૂપ ચિંતવે છતે, જીવહિંસાના સાધનેને મેળવવાનું ચિંતવે છd, અસમાધિએ મરવું એમ ચિંતવે છતે, ગાઢ કર્મના ઉદયથકી ચિંતવે છત, સદ્ધિના અભિમાને કરી ચિંતવે છd, સારા ભેજનના અભિમાને કરી ચિંતવે છd, સુખના અભિમાને કરી ચિંતવે છત, અવિરતિ સારી એમ ચિંતવે છd, સંસારસુખના અભિલાષ સહિત મરણ કરતાં ચિંતવે છ–
- पसुत्तस्स वा । पडिबुद्धस्स वा । जो मे कोइ देवसिओ राइ.
ओ उत्तमढे श्रइकमो वइकम्मो अइयारोश्रणायारो तस्स मिच्छामि
દિવસ સંબંધી અથવા રાત્રિ સંબંધી સુતાં છતાં અથવા જાગતાં છતાં કેઈપણ અતિકમ વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યું હોય તેને મને મિચ્છામિ દુકકડ હૈ.
For Private And Personal Use Only