________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પન્ન નથી કરતી તે મંદબુદ્ધિના જીવતાં જ મુવા સરખા ગણવા. ૪૨
निर्माणे यदि माम्मिकोऽसि नितरामत्यंतपाकद्रवन्मृद्दीकामधुमाधुरामदपरीहारोडुराणां गिराम ॥ काव्यं तर्हि सखे सुखेन कथय त्वं सम्मुखे मादृशा मा चेहुष्कृतमात्मना कृतमिव स्वांताबहिर्मा कथाः ॥४३॥
અર્થ અત્યંત પાકવાથી ઝરતી દ્રાક્ષની મધુરતાના મદને હરનારી વાણી રચવામાં જે તું કુશળ છે તે હે મિત્ર મારા સરખા આગળ તારી કવિતા કરી બતાવ. નહીંતર ગુમ કરેલા પાપની માફક તારા હૃદયમાંથી બાહેર ન પાડય. ૪૩
माधुय्यैरपि धुय्यीक्षाक्षीरेक्षुमाक्षिकादीनाम् ॥ वन्द्यैव माधुरीयं पण्डितराजस्य कवितायाः॥४४॥
અર્થ-દ્રાક્ષ, દુધ, શેલડી અને મધની ઉત્તમ મધુરતાઓએ પણ પંડિતરાજની ઉત્તમ કવિતાની મધુરતા વંદન કરવા योग्य छ. ४४ .
शास्त्राण्याकलितानि नित्यविधयः सर्वेऽपि सम्भाविता दिल्लीवल्लभपाणिपल्लवतले नीतं नवीनं वयः॥ सम्प्रत्युज्झितमासनं मधुपुरीमध्ये हरिः सेव्यते सर्व पण्डितराजराजितिलकेनाकारि लोकाधिकम् ॥४५॥
For Private And Personal Use Only