________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनमनसा सहसा खलानाम् ॥ काव्यारावंदमकरंदमधुव्रतांस्त्वमास्येषु धास्यसितमा कियतो विशालान् ॥ ४०॥
અર્થ-હે મારી વાણી, મત્સરમાં ડુબી ગએલા ખળ પુરૂષોના અનાદરથી ખેદ નહીં કરે. કારણ કે કાવ્યરૂપી કમળના મકરંદ ને વિષે ભ્રમર સરખા ઘણા પુરૂષને તું મુખમાં ધારીશ. ૪૦
विद्वांसो वसुधातले परवचःश्लाघासु वाचंयमा भूपालाः कमलाविलासमदिरोन्मीलन्मदापूर्णिताः ॥ आस्ये धास्यति कस्य लास्यमधुना धन्यस्य कामालसखर्वामाभृशमाधुरीं विधुरयन्वाचा वि. लासो मम ॥४१॥
અર્થ–આ પૃથ્વીમાં વિદ્વાને પરાયા વચનના વખાણમાં મુગા રહે છે, અને રાજાઓ લક્ષ્મીના વિલાસ અને મદિરાના મદથી ધુમંડમાં રહે છે ત્યારે હવે કામથી આળસુ અપ્સરાની મધુરતાને તિરસ્કાર કરનાર મારી વાણીને વિલાસ ધન્ય પુરૂષ ના મુખમાં નૃત્ય કરશે. ૪૧
मधु द्राक्षा साक्षादमृतमथ वामाधरसुधा कदाचित्केषांचित्खलु हि विदधीरन्नपि मदम् . ॥ ध्रुवं ते जीवंतोऽप्यहह मृतका मंदमतयो न थेषामानंदं जनयति जगन्नाथभणितिः ॥ ४२ ॥
અર્થ–મધ, દ્રાક્ષ, સાક્ષાત્ અમૃત અને સ્ત્રીનું અધરામૃત કદાચિત કોઈને મદ કરે પણ જેને જગન્નાથની વાણી મદ ઉ
For Private And Personal Use Only