________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
वधाने । मयि स्मिता वदनारविंद सा मंदमंद रमयांबभूव ॥ २७॥
અર્થ–શબ્દ કરતા કપિત (કબુતર)ની પાસે ઉતાવળ કરી જાતી કપતીને રેકીને મેં જયારે પકડી ત્યારે તે સ્ત્રીએ હસતે ચહેરે ધીમે ધીમે મારી સામે જોયું. ૨૦ तिमिरं हरति हरिता पुर:स्थिता स्तिरयन्ति तापमथ तापशालिनाम् ॥ वदनविषस्तव चकोरलोचने परिमुद्रयंति सरसीरुहश्रियः ॥ २८॥
અર્થ-હે ચાર સરખા નેત્રવાળી તારા મુખની કાંતિ દિશા એના અંધકારને હરે છે, સંતાપથી પેલાના તાપને મટાડે છે અને કમળની શેભા ઢાંકે છે. ૨૮ कुचकलशयुगांतर्मामकीनंनखांकं सपुलकतनु मंद मंदमालोकमाना ॥ विनिहितवदनं मां वीक्ष्यबाला गवाक्षे चकिततनु नतांगी सब सद्यो विवेश ॥२९
અર્થ-સ્તનના મધ્યમાં લાગેલા મારા નખને ધીમે ધીમે જેવા ઉભેલી સ્ત્રીએ, ગોખમાં મેં કરી ઉમે મને જ્યારે ત્યારે ચકિત થઈને તરત ઘરમાં પેઠી. ૨૮ विधाय सा महदनानुकूलं कपोलमूलं हृदये शयाना ॥ तन्वी तदानीमतुलां बलारेः साम्राज्यलक्ष्मी मधरीचकार ॥ ३०॥ ' અર્થ–સ્રી, જયારે મારા સામું મુખ કરીને છાતી સરસી સુવે છે ત્યારે ચક્રવાર્ત ની સાહેબી પણ તુચ્છ થઈ જાય છે. ૩૦
For Private And Personal Use Only