________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ નાખી, ત્યારે જરા કુંડળના હલવા સહિત વાંકી ભ્રકુટી કરી મારા સામું જોઈ ગુસ્સે થઈ. ૧૭ विनये नयनारुणप्रसारः प्रणतो हन्त निरन्तराश्रु धाराः ॥ अपि जीवितसंशयःप्रयाणे नहि जाने हरिणाक्षि केन तुष्ये ॥१८॥
અર્થ–પરદેશ જતી વખતે પુરુષ સ્ત્રીને કહે છે કે તું વિનય કરવાથી લાલ આંખ કરે છે, નમવાથી નિરંતર આંસુની ધાર ચલાવે છે અને જવાનું નામ લેવાથી તારા જીવવાને પણ સંશય આવી પડે છે ત્યારે હે હરિણી સરખા નેત્રવાળી, હું નથી જાણતો કે મારે કેમ કરી રાજી રહેવું. ૧૮ :
अकरुण मृषा वाचं ब्रूषे विमुंच ममाचलं तव परिचितः स्नेहः सम्यङ्मयेत्यभिधायिनीम् ॥ अविरलगलबाष्पां तन्वीं निरस्तविभूषणां क इव भव ती भद्रे निद्रे विना विनिवेदयेत् ॥ १९॥
અર્થ–હે દયા વિનાના તું ખોટું બોલે છે, મારે છેડો છોડી દે, તારો સ્નેહ સારી પેઠે જાયે, એમ કહી આંસુ ખેરતી અને અલંકાર વિનાની કામિનીને હે ભલી નિંદ્રા તું વિના બીજું કણબતાવે? ૧૯
तीरे तरुण्या वदनं सहासं नीरे सरोजंच मिलदि काशम् ॥ आलोक्य घावत्युभयत्र मुग्धामरन्दलुब्धालिकिशोरमाला ॥२०॥
For Private And Personal Use Only